*ભારતીય ટપાલ વિભાગ માં ૩૦૦ જગ્યાઓની ભરતી.*
*ભારતીય ટપાલ વિભાગ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.*
*કુલ જગ્યાઓ : ૩૦૦*
*(૦૧) ડાયરેક્ટ એજન્ટ = ૩૦૦*
*લાયકાત : ધોરણ ૧૦ પાસ જો ઉમેદવાર ૫૦૦૦ કરતા ઓછી જન સંખ્યા ધરાવતા ગામ/નગર માં રહેતા હોય*
*ધોરણ ૧૨ પાસ જો ઉમેદવાર ૫૦૦૦ કરતા વધુ જન સંખ્યા ધરાવતા ગામ/નગર માં રહેતા હોય*
*અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૩/૦૬/૨૦૧૭ સુધીમાં* *ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ જગ્યા પર પહોચી જાય એ રીતે અરજી મોકલવાની રહેશે*
*પગારધોરણ,અનુભવ તેમજ વયમર્યાદા ની વિસ્તૃત માહિતી માટે click
 
  
 
 
 
 
No comments:
Post a Comment